hello welcome friends today i tell you all about information LRB Paper Link Undererest 2019 Breaking News
લોક રક્ષક દળની પરીક્ષાના પેપર લીક કૌભાંડને કેટલાય દિવસ વીતિ ગયા છે. ત્યારે હવે છેક આ કેસનો મુખ્ય આરોપી ઝડપાયો છે. આ કેસનો મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુર છે. અને વીરેન્દ્ર માથુરની એટીએસ ધરપકડ કરીને આ આખાયે કૌભાંડનો પર્દાફાશ કરી નાખ્યો છે.
તપાસમાં સામે આવ્યુ છે કે વીરેન્દ્ર માથુર માત્ર એલઆરડી પેપરલીક કૌભાંડ જ નહીં પરંતુ અન્ય રાજયોના પેપરલીક કૌભાંડમાં પણ સંડોવાયેલો છે. ત્યારે તપાસમાં સામે આવ્યુ છે કે વિરેન્દ્ર પેપર લીક કરવા માટે 1 કરોડ રૂપિયા લેતો હતો. એટલું જ નહીં તપાસમાં બહાર આવ્યુ છે કે વિરેન્દ્ર માથુરે બે લોકોને 2 દિવસ પહેલા જ પેપર સોલ્વ કરવા આપ્યુ હતું.
-click here below link